Gujarat Gram Sevak Study Material PDF Download 2022

Gram Sevak Gujarati GK 2022 PDF | Gujarat Panchayat Gram Sevak Bharti 2022 Gujarati PDF Materials Download | ગ્રામસેવક બુક PDF | ગ્રામસેવક ના કાર્યો


Hello Friends If You are Searching Gram Sevak Gujarati GK 2022 PDF Then You are at the Right Place We Provide Links/PDF of Gujarat Panchayat Gram Sevak Bharti 2022 Gujarati PDF Materials.This PDF Will Help Students For Preparing GPSC,GSSSB,GPSSB Talati, Bin Sachivalay, Clark, Police Constable, UPSC, SSC, Bank Exam And Other Competitive Exam In Gujarat.

Here We Trying to Give Gujarat Panchayat Gram Sevak PDF Materials, Gram Sevak Notes PDF, Gram Sevak Books, World inbox Gram Sevak PDF Books, Gujarat Gram Sevak ICE Academy, Liberty Academy PDF Books, Gram Sevak gujarat Agriculture all Materials Gujarati Book and Anand Agriculture University Published PDF Books and as well as Gujarat Gram Panchayat syllabus 2022 you can Download from links Given Below.




ગ્રામસેવકનાં કાર્યો

ગ્રામીણ વિકાસ અનેપરિવર્તનના સહાયક તથા વાહક તરીકે ગ્રામસેવકે હેતુહે લતુ ક્ષી કાર્યકર તરીકે ફરજ બજાવવાની છે. ગ્રામસેવક હવે ‘ગ્રામવિકાસ અધિકારી તરીકે ઓળખાય છે. ગામસેવકના મુખ્મુય કાર્યો : 

1. ગ્રામીણ વિકાસકાર્યો સાથે સંકસં ળાયેલા કૃષિ, શિક્ષણ, સહકાર, પશુપા શુ લન, આરોગ્ય વગેરે ખાતાના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચેમધ્યસ્થી તરીકે કામગીરી બજાવવી. 
2. ગ્રામસેવકે નક્કી થયેલી યોજના અનેકાર્યક્રમોનો અમલ કરવો તેમજ પોતાના કાર્યક્ષેત્ર હેઠળનાં ગામડાંના લોકો સાથે ચર્ચા કરી પ્રત્યેક ગામડાની કૃષિ, સિંચાઇ, સહકાર વગેરેના વિકાસની યોજના તૈયાર કરવી. 
3. ગ્રામસેવકે ગ્રામજનોની જરૂરિયાતો અભ્યાસ કરવો અને તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. 
4. નવી શોધો અનેનવા જ્ઞાનથી ગ્રામજનોનેપરિચિત કરવા તથા ગ્રામજનોના પ્રશ્નો, સુચનાનો અને સમસ્યાઓની ઉપરી અધિકારીઓને જાણ કરવી . 
5. પંચાયત, સહકારી મંડળી વગેરે સંસ્થાઓ હેઠળ  ગ્રામજનોની સભા ભરવી અને ખેતી, પશુસંશુ વસંર્ધન, સહકાર, આરોગ્ય, શિક્ષણ વગેરેનેલગતા પ્રશ્નો પર ચર્ચા કરવા ગ્રામજનોને પ્રોત્સાહન આપવું.
6. ગ્રામજનોને બિયારણ, ખાતર વગેરે પુરાં પાડવા.

Functions of Gram Sevak

As a carrier of rural development and change, Gramsevak has to fulfill his duty as a Latu Kshi worker. The Gram Sevak is now known as the ‘Village Development Officer’. Main functions of Gamsevak:

1. To act as an intermediary between the officials of the Department of Agriculture, Education, Co-operation, Animal Husbandry, Health, etc. and the villagers who are in touch with the rural developers.
2. To implement the plans and programs decided by the Gram Sevak as well as to prepare a plan for the development of agriculture, irrigation, co-operation etc. of each village by discussing with the people of the villages under his jurisdiction.
3. Gramsevak to study the needs of the villagers and try to meet them.
4. To acquaint the villagers with new discoveries and new knowledge and to inform the superiors about the questions, suggestions and problems of the villagers.
5. To hold a meeting of villagers under panchayats, co-operative societies etc. and to encourage the villagers to discuss issues related to agriculture, animal husbandry, co-operation, health, education etc.
6. To provide seeds, fertilizer etc. to the villagers.

ગ્રામસેવક કયાં કાર્યો કરે છે ?

ગ્રામસેવક યોજનાઓ તૈયાર કરવામાં પંચાયતને મદદ કરે છે. કૃષિ માટે લોન મેળવવામાં તે ખેડુતોને મદદ કરે છે. તે બીજ અને ખાતર જેવી વસ્તુઓ મળી રહે તે માટે પ્રબંધ કરે છે. આધુનિક કૃષિ પ્રણાલિ વિશે તે ખેડુતોને માર્ગદર્શન આપેછે. તે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વચ્ચે સંપર્ક સૂત્ર ના રૂપમાં કાર્ય કરે છે. 


Gujarat Gram Sevak Study Material PDF Download 2022
All GK Materials PDF Click Here
સજીવ ખેતી Download
દવાઓ Download 
જીવતો અને કુદરતી Download 
પશુપાલક ઉપાય Download 
પરજીવીઓ Download 
દુશ્મન જીવાતોના Download 
ખેતી પાકો Download 
રાષ્ટ્રીય કૃષિ પાક યોજના Download 
રાષ્ટ્રીય કૃષિ પાક યોજના- 2  Download 
મોજણી અને નિગાહ આધારિત આંબા અને ચીકુની જીવાત -રોગ પૂર્વાનુમાન પદ્ધતિ  Download 
અન્ય પાકો ની સમજૂતી Download 
શાકભાજી જીવાત  Download 
Agriculture Gujarat Download 
દીવાલ ખેતી પદધતિ Download 
સોયાબીન ખેતી Download 
ડાંગર Download 
વૈજ્ઞાનિક પધ્ધતિ Download 
સોવેનિયાર  Download 
નાળિયેરી Download 
પાક ઉત્પાદન ખેડૂત પ્રશ્નો Download 
ગ્રામ સેવક સિલેબસ [ Gujarat Gram Sevak Syllabus 2022 ] Download 
ગ્રામ સેવક જુના પેપર  [ Gujarat Gram Sevak Old Paper 2022 ] Download 
ગ્રામ સેવક સિલેબસ ભરતી માહિતી  [ Gujarat Gram Sevak Bharti 2022 ] Download 



Thank You for Visit Gujarati Education and Gujarat Gk Daily Update Government Job & Non­Government Sector's job Updates , Educational News , Gujarat All Competitive Exam Study Materials Circular Credit Update About Primary Education Department.: HTAT, TET ,TAT Study Materials, GPSC Study Materials, Degree , GSSSB Study Materials, Police Study Materials, Free Stock, Call Trading & Bank Job IBPS Related Information,Kids Story, Lawyer Latest Mobile tips, internet idea and Other Competitive Exam Study Historical Materials and Gk MP3 Exam materials,Tips For Successful in Exam....



NOTE :
MarruGujarat.in Is Created Only For The Educational Purpose. Not The Owner Of Any Of The Available PDF Material And Books On It. Nor Made And Scanned. We Only Provide The Link And Material Already Available On The Internet. If In Any Way It Violates The Law Or If An Author Or Publisher Has A Problem Please Mail Us To Remove Link At amarugujaratofficial@gmail.com

Post a Comment

વધુ નવું વધુ જૂનું