બિપરજોયને કારણે 18 જૂને યોજાનારી TAT પરીક્ષા મોકૂફ, આ છે મુખ્ય પરીક્ષાની નવી તારીખ

 Teacher Aptitude Test – TAT (S) ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા 18 જૂન 2023 ના રોજ યોજાવાની હતી. જો કે, ચક્રવાત બિપોરજોયની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે 25મી જૂન 2023ના રોજ TAT(S)ની મુખ્ય પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા આપવામાં આવી છે. 

SEB Gujarat TAT Mains Exam Date Call Letterઆ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થીઓને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને કારણે જે ઉમેદવારો વાંચન સહિતની તૈયારીઓ કરી શક્યા નથી તેઓને પણ તૈયારી માટે પૂરતો સમય મળશે.


રાજ્ય પરીક્ષા બોર્ડે પ્રિલિમ અને મેન્સ માટેની પરીક્ષાની તારીખ માટે TAT પરિણામની સૂચના બહાર પાડી છે. સૂચના મુજબ, શૈક્ષણિક વર્ષ 2023 માટે OJAS ગુજરાત TAT મેન્સ કોલ લેટર 14.06.2023 ના રોજ બહાર પાડવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ @ www.ojas.gujarat.gov.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તેમને TAT માટે પરિણામ અને કામચલાઉ રીતે પસંદ કરાયેલ ઉમેદવારોની યાદી અપલોડ કરવામાં આવે છે. 


Gujarat SEB TAT Result | ગુજરાત ટાટ પરિણામ 2023, મેરિટ લિસ્ટ, કટ ઓફ માર્ક્સ


સંસ્થા નુ નામરાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)
પરીક્ષાનું નામTAT મુખ્ય
પરીક્ષા તારીખ25.06.2023
OJAS TAT કોલ લેટર14.06.2023
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

મેરીટ મુજબ પસંદ કરેલા ઉમેદવારોને 25.06.2023 ના રોજ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ OJAS TAT કૉલ લેટર સાથે પરીક્ષામાં બેસી શક્શે. 

આ પણ વાંચો::


Gujarat SEB TAT Final Answer Key : ટાટ પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર


તારીખ, સમય, કેન્દ્ર, રોલ નંબર જેવી વગેરે માહિતી ઓજસ SEB TAT કૉલ લેટર 2023માં જણાવવામાં આવશે.


SEB ગુજરાત TAT મેન્સ હોલ ટિકિટ @ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશ. કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું. TAT કૉલ લેટર 2023 ડાઉનલોડ લિંક 14.06.2023 થી 25.06.2023 સુધી ઉપલબ્ધ રહેશે.


Post a Comment

વધુ નવું વધુ જૂનું