સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ગુજરાતના વિવિધ શહેરો માટે આવી ભરતી, પગાર છે લાખોમાં, અહીથી કરો અરજી
Article By ::MarruGujaratPosted on0
સર્વોદય કોમર્શિઅલ બેંક (Sarvodaya Bank Maheshana Bharti 2023) ભરતી 2023 : સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને Sarvodaya commercial Co Bank Bharti 2023 ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.
સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની વિવિધ બ્રાંચ માટે અલગ અલગ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2023 છે. વધુ માહીતી માટે સત્તાવાર વેબસાઈટ https://sccbank.in/ ની મુલાકાત લો.
ટિપ્પણી પોસ્ટ કરો