ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ(ગુજરાત રાજ્ય) દ્વારા શરુ કરવામાં આવેલ (Gujarat Gyan Guru Quiz) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ થયાને આજે પાંચ અઠવાડિયા પણ પૂરા થવા આવ્યા છે, અને હવે જે વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (Gujarat Gyan Guru Quiz) માં ભાગ લીધેલ હતો, તે એક થી ચાર સપ્તાહના પરિણામની દ્વારા વિજેતા તથા ઈનામો પણ મેળવ્યા છે. મિત્રો તમે હવે પાંચમાં(5th) અઠવાડિયાના પરિણામ માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એમની આતુરતાનો હવે અંત આવ્યો છે. પાંચમાં અઠવાડિયાનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે આ લેખમાં તામને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પાંચમા રાઉન્ડનું પરિણામ જોવા માટે સીધી લીંક મળી જશે.
ગુજરાત સરકાર દ્વારા 10 મી જુલાઈથી 09 સપ્ટેમ્બર સુધી ગુજરાતી જ્ઞાનગુરુ ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ છે અને દરેક રાઉન્ડમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાનગુરુ બેઝમાં છેલ્લા રાઉન્ડ એટલે કે નવમાં રાઉન્ડમાં સારું પરિણામ મેળવનાર ઉમેદવારને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની એક તક મળશે.
સરકાર દ્વારા મૂકવામાં આવતું નુ પરીણામ પત્ર નીચે મુજબ આપેલું છે જે પ્રમાણે દરેક અઠવાડીએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતો પરિણામ નીચે આપેલી ઓફિસિયલ વેબસાઈટ ની લીંક પરથી મેળવી શકો છો. આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું પરિણામ ઓનલાઇન ઘરે બેઠા કઈ રીતે ચેક કરી શકાય તે વિશે જાણવા માટે નીચે સુધી વાંચો.

Gujarat Gyan Guru Quiz Result 2022 | |
લેખનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્ડનું પરિણામ ની લિંક |
Article Name | Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 |
G3Q Slogan | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
અંદાજિત મળવા પાત્ર ઈનામ | 25 કરોડ રૂપિયા સુધી જીતી શકાય છે |
G3q Quiz Registration Result Link 2022 | Click Here To Check Result |
Time Table of Gujarat Gyan guru Quiz 2022
G3Q રાઉન્ડ | ક્વિઝ તારીખ | પરિણામ તારીખ |
---|---|---|
ક્વિઝ રાઉન્ડ 1 | 10મી જુલાઈથી 15મી જુલાઈ | 16મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 2 | 17મી જુલાઈથી 22મી જુલાઈ | 23મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 3 | 24મી જુલાઈથી 29મી જુલાઈ | 30મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 4 | 31મી જુલાઈથી 5મી ઓગસ્ટ | 6ઠ્ઠી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 5 | 7મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી | 13મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 6 | 14મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી | 20મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 7 | 21મી ઓગસ્ટથી 26મી ઓગસ્ટ | 27મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 8 | 28મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર | 3જી સપ્ટેમ્બર |
ક્વિઝ રાઉન્ડ 9 | 4થી સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર | 10મી સપ્ટેમ્બર |
જિલ્લા કક્ષાની ક્વિઝ | 14મી સપ્ટેમ્બર | – |
રાજ્ય કક્ષાની ક્વિઝ | 17મી સપ્ટેમ્બર | – |
How To Check Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 | G3q નું રીઝલ્ટ કઈ રીતે જોવું?
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવેલ છે જો તમે આ યોજનામાં લાભ લીધો હોય તો તમે આ યોજનામાં વિજેતા ની લિસ્ટ જોવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરીને તમે ઘરે બેઠા g3q પોર્ટલ દ્વારા ઓનલાઇન માહિતી મેળવી શકો છો.
- ગુજરાત જ્ઞાનગુરુ પેજ નું પરિણામ મેળવવા માટે સૌપ્રથમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી https://g3q.co.in/winners દ્વારા ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
- ત્યારબાદ તે વેબસાઈટ તમારા યુઝરને મને પાસવર્ડથી લોગીન કરો.
- ત્યારબાદ ઉપર પરિણામ બટન પર ક્લિક કરીને તમે ત્યાં સાપ્તાહિક સ્કોર તપાસી શકો છો.
- ત્યાર બાદ તમારે તમારો એજ્યુકેશન ટાઈપ કરવાનો રહેશે ત્યાર બાદ તમારે મારા તાલુકો સિલેક્ટ કરીને ગેટ રીઝલ્ટ પર ક્લિક કરો આમ તમે ગુજરાતી જ્ઞાનગુરુનું રિઝલ્ટ ઓનલાઈન મેળવી શકો છો.
Important Links | |
રીઝલ્ટ | https://g3q.co.in/winners |
Read Official Press Note | Click Here |
Read Official Notification | Click Here |
Official Website Link | Click Here |
ટિપ્પણી પોસ્ટ કરો